વૈશ્વિક વ્યવસ્થા સંકટમાં, ટ્રમ્પને કેનેડાના PM કાર્નીએ આપ્યો પડકાર
દાવાસો, 21 જાન્યુઆરી 2025: સ્વિટ્ઝર્લેન્ડના દાવાસોમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ‘ (WEF) ના મંચ પરથી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક વિસ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે અમેરિકાના વર્ષો જૂના દબદબાને સીધો પડકાર આપતા જણાવ્યું કે, વિશ્વની વર્તમાન વ્યવસ્થા માત્ર પરિવર્તનના તબક્કે નથી, પરંતુ તે ગંભીર સંકટમાં છે અને અમેરિકી વર્ચસ્વનો યુગ હવે પૂરો થઈ રહ્યો છે. માર્ક […]


