1. Home
  2. Tag "Market Yard"

ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસની બમ્પર આવક, પ્રતિ 20 કિલોના રૂ.1500થી 1700નો ઉપજતો ભાવ

ભાવનગરઃ ગોહિલવાડમાં ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન સારૂ એવું થાય એવા અણસાર છે. સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કૃષિ ઉત્પાદન વધવાની શક્યતા છે. હાલ જિલ્લાના તળાજા, મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસની જંગી આવક નોંધાતા ખેડૂતો ખુશ થયા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ભાવનગર માર્કેટ યાર્ડમાં 1300 મણ કપાસની આવક થઈ છે. 1500થી 1700ના ભાવે ખેડૂતો […]

ભાવનગર અને તળાજા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ, ખેડુતોને મળી રહ્યો છે, સારો ભાવ

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફપાકનું ઉત્પાદન મબલખ થવાની ધારણા છે. ત્યારે  તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડમાં  કપાસની આવક શરૂ થઈ ગઈ છે. વરસાદે વિરામ લેતાં ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. ખેડૂતોને યાર્ડ ખાતે કપાસના 1200થી 1700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ પ્રારંભના ભાવો […]

ભાવનગર સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢી લાખથી વધુ ગુણીના આવક

ભાવનગરઃ ગત સોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં સિંચાઈનું પાણી મળી રહેતા સોરાષ્ટ્રભરમાં રવિપાકનું સારૂ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર સહિતના જિલ્લાઓમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન અઢીલાખથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. ડુંગળીના ભાવમાં પાછલા વર્ષે […]

ગોંડલ માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું, યાર્ડ બહાર 1500થી વધુ વાહનોની લાંબી લાઇન લાગી

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ્સમાં રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ગોંડલ, જામનગર સહિતના માર્કેટ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થઇ છે. જેમાં 50 હજાર ભારી મરચાની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાર્ડ બહાર મરચા ભરેલા 1500થી વધુ […]

લાલ મરચાની આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાગી લાઈન

લાલ મરચાંની મોટા પ્રમાણમાં આવક શરૂ યાર્ડમાં બંને તરફ લાગુ લાંબી લાઈનો મોટી સંખ્યામાં ખેડૂત મરચાં વહેંચવા પહોંચ્યા ગોંડલ: દેશ વિદેશમાં પ્રખ્યાત ગોંડલના મરચાની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઈ છે અને મોટા પ્રમાણ માં મરચાની આવક થઇ છે. યાર્ડની બંને તરફ લાલ મરચાં ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી છે. આવક શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં […]

ગોંડલ માર્કેટ યાર્ડની ઘટના,મહિલા પર લોડર ફરી વળતા ઘટના સ્થળે જ મોત

ગોંડલ માર્કેટ યાર્ડમાં મહિલાનું મોત લોડર ફરી વળતા થયું મોત પોલીસે તપાસ હાથ ધરી રાજકોટ: ગોંડલ નવા માર્કેટયાર્ડમાં અકસ્માત સર્જાયો હતો.કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા પર લોડર ફરી વળતાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું.બાદમાં મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ માર્કેટયાર્ડની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના રહેવાસી હોવાનું સામે […]

ઉપલેટા માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાથી ખેતપેદાશો સપ્તાહ સુધી વેચવા ન લાવવા ખેડુતોને અપીલ

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં આવેલા ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી સહિતના પાકની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીને પગલે યાર્ડમાં જણસની આવક બંધ કરાઈ છે. ઉપલેટા માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ અને મગફળીની આવક થઈ રહી હતી. પણ હવે જણસ રાખવાની જગ્યા ન હોવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે. ધોરાજીના ગાંધી માર્કેટ યાર્ડના સૂત્રોના […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની બોરીઓ ચોરાતા વેપારીઓએ હરાજી ઠપ કરી

ભાવનગરઃ શહેરના માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીથી લઈને શાકભાજી સુધીની કૃષિની જણસની સતત આવકથી દિવસ-રાત યાર્ડ ધમધમતું રહેતું હોય છે આમ છતાં  રાત્રે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની બે ગુણની ચોરી થતા વેપારીઓ રોષે ભરાયા હતા. આથી આજે સવારના સમયે એકાદ કલાક સુધી મગફળીના વેપારીઓએ હરાજી ઠપ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં મગફળી હરાજી […]

અમરેલી, બાબરા, અને ઉપલેટાના માર્કેટ યાર્ડમાં સાત દિવસનું દિવાળી વેકેશન

અમરેલીઃ દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટા તેમજ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા અત્યારથી રજા જાહેર કરી દેવામાં આવી છે. તહેવારો સમયે ખેડૂતો પોતાની ખેત જણસ લઈ આવે તો અટવાય નહિ અને વધુ અગવડતા ઉભી ન થાય તે માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. બાબરા APMCએ દિવાળી તહેવારની 7 દિવસની […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પીવાના પીણીથી લઈને મૂળભૂત સુવિધા પણ અપાતી નથી

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે, અને ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખેત જણસથી ઊભરાઈ રહ્યું છે. પરંતું  ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તેનું કારણ એ છે કે યાર્ડમાં કોઈ સત્તાધીશો જ નથી. થોડા દિવસો પહેલા જ યાર્ડની બોડી વિખેરી નાખવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code