ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને મંગળવારે માર્કશીટ અપાશે
પરિણામના 20 દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે કાલે સોમવારે માર્કશીટ શાળાઓને પહોચતી કરી દેવાશે વિદ્યાર્થીઓએ પોતાની શાળાઓમાંથી માર્કશીટ મેળવવાની રહેશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયાને 20 દિવસ બાદ તા. 27મી મેને મંગળવારથી વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓની માર્કશીટ […]