ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને કાલે ગુરૂવારે મળશે માર્કશીટ
ગાંધીનગરઃ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે વિધાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે તેમ GSHSEBના સૂત્રોએ જણાવ્યું હતું. ડીઈઓ કચેરીઓ બાદમાં જે તે શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓને 12 ઓગસ્ટના દિવસે જ માર્કશીટ […]