અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હોલ હવે મેરેજ કે અન્ય કાર્યક્રમો માટે ભાડે આપી શકાશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાએ લગભગ વિદાય લઈ લીધી છે. સરકારે તમામ નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. હવે ડિસેમ્બર મહિનામાં લગ્નોની ધૂમ સીઝન શરૂ થશે. શહેરમાં મોટાભાગના પાર્ટી પ્લાટ્સ અને હોલ, વગેરે બુક થઈ ગયા છે. ત્યારે મેરેજ કે અન્ય કાર્યક્રમો માટે મ્યુનિ, હસ્તકના હોલ ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો […]


