પ્રધાનમંત્રીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આપણે તેમની હિંમત અને સમર્પણ માટે સદાકાળ આભારી રહીએ છીએ.” સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની […]