સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ
અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી […]