1. Home
  2. Tag "Mask"

અમદાવાદમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ માસ્કના નિયમના ઉલ્લંઘનના કેસો વધ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતા જ માસ્કના નિયમનું ઉલ્લંઘન વધ્યું માસ્કના નિયમના ઉલ્લંઘનના કેસો 80 ટકા સુધી વધી ગયા પોલીસે 2187 લોકોને દંડ કર્યો હતો અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતા જ પોલીસ માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારા વિરુદ્વ કડક બની છે. શહેર પોલીસ અનુસાર, શહેરમાં મનપાની ચૂંટણી પૂરી થયા બાદ માસ્કના નિયમના ઉલ્લંઘન મામલે કરાતા […]

કોર્પોરેશનની ચૂંટણી બાદ માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા પોલીસ બની સક્રીય

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ ગઈકાલે જાહેર થયાં છે. કોર્પોરેશનની ચૂંટણીના બંદોબસ્તને પગલે શહેરી વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકોને પકડવાની કામગીરી ધીમી પડી હતી. જો કે, ચૂંટણી સંપન્ન થયા બાદ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં જ પોલીસે માસ્ક વગર ફરતા લોકોને […]

કોરોનાનું સંક્રમણ ઘટતાની સાથે હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કની માંગમાં ઘટાડો

અમદાવાદઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. બીજી તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે મહારસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો પણ હવે કોરોનાથી ભયમુક્ત થયા હોય તેમ હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કનો વપરાશ ઘટી રહ્યો છે. સેનિટાઈઝર્સ અને માસ્કની સેલમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. […]

અમદાવાદીઓ માસ્ક મામલે બેદરકારઃ પૂર્વ વિસ્તારમાં કુલ 1.63 લાખ લોકો પકડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે માસ્ક ફરજીયાત કરાયું છે. તેમ છતા અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળતા હોવાનું અનેકવાર સામે આવ્યું છે. ત્યારે આવા બેદરકાર લોકોને ઝડપી લેવા માટે પોલીસ તથા સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. માસ્ક મામલે અમદાવાદીઓ સૌથી વધારે બેદરકાર હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધીમાં પોલીસ અને સ્થાનિક […]

અમેરિકામાં નવો એક્શન પ્લાન, 100 દિવસ માસ્ક ફરજીયાત, પ્રવાસીઓએ થવું પડશે ક્વોરન્ટાઇન

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને 100 દિવસનો એક્શન પ્લાન જાહેર કર્યો અમેરિકાના નાગરિકોએ 100 દિવસ સુધી ફરજીયાત માસ્ક પહેરવું પડશે પ્રવાસીઓએ અમેરિકામાં આવીને ફરજીયાતપણે ક્વોરન્ટાઇન થવું પડશે વોશિંગ્ટન: કોરોના વાયરસથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ છે ત્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી છે. પ્રથમ 100 દિવસ માટેનો […]

કાપડનું માસ્ક વારંવાર ધોઇને પહેરવું એ સ્વાસ્થ્ય માટે જોખમકારક: સર્વે

કોરોના સંક્રમણથી બચવા માસ્કના ઉપયોગ અંગે થયું સર્વે વારંવાર ધોઇને માસ્ક પહેરવું સ્વાસ્થ્ય માટે જોખમકારક વારંવાર ધોવાતા માસ્કની વાયરસ સામેની લડવાની શક્તિ ઓછી થઇ જાય છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્કને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને સર્જિકલ માસ્ક વધુ સારા હોવાનું હેલ્થ વર્કર્સ માનતા હતા. જો કે આ […]

માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી 116 કરોડના દંડની વસૂલાત: હાઇકોર્ટમાં સરકારનો રિપોર્ટ

હાઇકોર્ટમાં કોરોનાને લઇને થયેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઇ કોવિડ દરમિયાન નિયમોના પાલનને લઇને સરકારે રિપોર્ટ રજૂ કર્યો માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો અમદાવાદ: આજે હાઇકોર્ટમાં કોરોનાને લઇને થયેલી સુઓમોટો અરજીના મામલે સુનાવણી કરવામાં આવી હતી. તેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં અનેક ખુલાસા થયા […]

હવે આ દેશના રાષ્ટ્રપતિએ માસ્ક ના પહેરવા બદલ અઢી લાખનો દંડ ભરવો પડ્યો

ચિલીના રાષ્ટ્રપતિએ માસ્ક ના પહેરીને નિયમોનું કર્યું ઉલ્લંઘન માસ્ક ના પહેરવા બદલ ભરવો પડ્યો અઢી લાખનો દંડ રાષ્ટ્રપતિએ માસ્ક પહેર્યા વગર એક મહિલા સાથે પડાવ્યો હતો ફોટો સેંટિયાગો: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક સૌથી અસરકારક હથિયાર કહી શકાય. જો કે, કેટલાક લોકો હજુ પણ માસ્ક ના પહેરીને બેદરકારી દર્શાવે છે અને પછી તેઓ વિરુદ્વ […]

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બાબતે 90 કરોડનો દંડ વસુલાયો – સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ના નિર્દેશોને લઈને આપ્યો ઠપકો

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બાબતે કુલ 90 કરોડનો દંડ વસુલાયો સુપ્રીમ કોર્ટએ હેરાની વ્યક્ત કરી કહ્યું – દંડની રકમ તો મેળવી પરંતુ કોવિડ 19ના નિયમોનું પાલન બરાબર ન થયું દિલ્હીઃ-ગુજરાતમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 90 કરોડ રૂપિયાની વસૂલાત પર સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે કહ્યું કે, સરકારને દંડ રુપે  એક મોટી રકમ […]

ગુજરાતમાં માસ્ક નહીં પહેનારાઓ પાસેથી અત્યાર સુધીમાં રૂ. 100 કરોડનો દંડ કરાયો વસુલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજી તરફ અનેક લોકો માસ્ક નહીં પહેતા હોવાથી આવા લોકોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે જૂનથી અત્યાર સુધીમાં માસ્ક વિના ફરતા અને જાહેરમાં થુંકવા બદલ પોલીસ દ્વારા 22 લાખ લોકોને પકડીને રૂ. 100 કરોડથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code