અમદાવાદમાં માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા AMCની 151 ટીમ મેદાનમાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે જો કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. તેમજ આવા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ અભિયાન વેગવંતુ બનાવ્યું છે અને આવી વ્યક્તિઓને ઝડપી લેવા માટે 151 ટીમ દ્વારા શહેરના વિવિધ […]


