જુનાગઢના વંથલી તાલુકાના સાંતલપુર ગામે પરિવારના સભ્યોનો સામુહિક આપઘાત, 3ના મોત
જૂનગાઢઃ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. સાંતલપુર ગામમાં રહેતા પરિવારે પોતાની વાડીએ જ ઝેરી દવા પી લેતા પતિ,પત્ની અને પુત્રનું મોત થયું હતુ. જ્યારે પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવનું કારણ હજુ જાણવા મળ્યું નથી. બનાવની […]