1. Home
  2. Tag "massive explosion"

બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: એક શ્રમિકનું મોત, બે ગંભીર

અમદાવાદ, 21 માર્ચ 2026: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની વચ્ચે વાડી વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ વિસ્ફોટમાં ફેક્ટરીના માલિક અને અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં તેમને અત્યંત નાજુક […]

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ, 12 લોકો ઘાયલ

નવી દિલ્હી: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના બેઝમેન્ટ કાફેટેરિયામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આખી ઇમારત ધ્રુજી ઉઠી હતી. વિસ્ફોટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે […]

તમિલનાડુના ચેન્નઈ નજીક ભીષણ વિસ્ફોટ: ચાર લોકોના મોત

ચેન્નઈઃ તમિલનાડુના ચેન્નઈ નજીક આવેલા થંડુરાઈ વિસ્તારમાં રવિવારે ફટાકડાઓના ભંડારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક રહેણાંક મકાનમાં થયો જ્યાં મોટી માત્રામાં દેશી બનાવટના ફટાકડા સંગ્રહવામાં આવ્યા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના અનેક હિસ્સાઓ ધરાશાયી થઈ ગયા અને આસપાસની ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે. વિસ્ફોટ […]

મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5 કર્મચારીઓના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં 5 કર્મચારીઓના મોત થયા છે. ઘણા અન્ય કર્મચારીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. આ વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં થયો હતો. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની તસવીરો પણ બહાર આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયારો બનાવવા માટે વપરાતી […]

તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, ચાર શ્રમજીવીના મોત

બેંગ્લોરઃ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી નજીક મેટ્ટુપટ્ટી ખાતે એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં ચાર શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે આ બનાવમાં અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શિવાકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code