નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર
નવરાત્રી એ ભારતના સૌથી શુભ અને ઉજવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે. તે નવ દિવસનો તહેવાર છે જે માતાના શક્તિ સ્વરૂપની પૂજા કરીને ઉજવવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી અથવા મહા નવરાત્રી અશ્વિન મહિનામાં આવે છે, જે કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર દરમિયાન […]