પેરિસ ઓલિમ્પિક: ભારત અને આર્જેન્ટિના વચ્ચે હોકી મેચ 1-1થી ડ્રો
નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકની તેની બીજી મેચમાં આર્જેન્ટિનાની ટીમ સાથે 1-1ની ડ્રો સાથે મેચ સમાપ્ત કરી હતી. મેન્સ હોકી પૂલ બીની આ મેચમાં કેપ્ટન હરમનપ્રીતે મેચમાં 58 મિનિટથી પાછળ રહેલી ભારતીય ટીમ માટે બરાબરીનો ગોલ કર્યો હતો. આ મેચમાં ભારતનો બોલ પર વધુ કબજો હતો અને ટીમને 10 પેનલ્ટી કોર્નર પણ મળ્યા […]