પીએમ પોષણ યોજના હેઠળ સામગ્રી ખર્ચમાં 9.50%નો વધારો કરાયો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ દેશની સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં વિદ્યાર્થીઓને ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેમાં વપરાતા મટીરીયલની કિંમતમાં 9.50 ટકાનો વધારો કર્યો છે. આ વધારાને કારણે, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26 માં લગભગ 954 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરશે. આનાથી વિદ્યાર્થીઓને પૂરતો અને પૌષ્ટિક […]