1. Home
  2. Tag "mathura"

મથુરાના રિક્ષા ચાલકને ઇન્કમટેક્સ વિભાગે ફટકારી દીધો રુપિયા 3.43 કરોડની નોટિસ , જાણો પછી શું થયું

મથુરાના રિક્ષા ચાલકને આવકવેરા વિભાગે કરોડોનો દંડ ફટકાર્યો રિક્ષા ચાલકનું વાર્ષિક ટર્ન ઓવર 43.40 કરોડ લખનૌ- શું તમે ક્યારેય રિક્ષા ચાલકને કરોડોનો દંડ ફટકાર્યો હોય તેમ સાંભળ્યું છે, જો નહી તો હવે સાંભળી લો, કારણ કે મથુરામાં આવકવેરા વિભાગે એક રિક્ષા ચાલકને 3.43 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ રિક્ષા ચાલક અને તેનો […]

મથુરા ગુંજી ઉઠ્યું નંદ ઘેર આનંદ ભયોના નાદથી, ઘરે-ઘરે લેશે કૃષ્ણ જન્મ, શ્રી કૃ્ષ્ણ જન્માષ્ટમી પર મથુરા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં  આવી

મથુરામાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ સીએમ યોગી પણ મથુરાની લેશે મુલાકાત ઘરે ઘરે કૃષ્ણ લેશે જન્મ કૃ્ષ્ણ નાદથી ગુંજી ઉઠી મથુરા નગરી દિલ્હીઃ આજે દેશભરમાં જન્માષ્ટમીનો પ્રવ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે થુરામાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઘૂમધામથી ઉજવવામાં આવી છે.આજે સોમવારે રાત્રે અહીં દરેક ઘરમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે. આજના ખાસ પર્વ પર બ્રજભૂમિમાં […]

મથુરાઃ- કુષ્ણભક્તોએ દર્શન માટે વધુ જોવી પડશે રાહઃ- દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ

મથુરાનું દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય આ પહેલા 20 મેના રોજ મેદિરના દ્રારા ખોલવાના હતા મંદિર અંદરથી ચાલુ રહશે, માત્ર સામાન્ય જનતા દર્શન નહી કરી શકે દિલ્હીઃ-મથુરાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો એ હજી રાહ જોવી પડશે, કારણ કે મથુનાનું જગપ્રસિદ્ધ આ મંદિર હવે 25 મે સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code