ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી, હવે 12થી 18મી જાન્યુઆરી દરમિયાન માવઠાની આગાહી
અંબાલાલ પટેલ કહે છે, માવઠું ઉત્તરાણની મજા બગાડશે માવઠાની સાથે તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થશે જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષા થશે અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ત્રણથી ચાર વાર સમયાંતરે માવઠાનો માહોલ સર્જાયો હતો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણો કે અન્ય કોઈ કારણોસર ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી. હવે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં […]