1. Home
  2. Tag "Mayor"

રાજકોટ મેયર દ્વારા સીએમ જેવું ડેશબોર્ડ તૈયાર કરાયું

મેયર દ્વારા ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું મેયર ડેશબોર્ડને કુલ ચાર વિભાગમાં વહેચવામાં આવશે મનપાની વિગતો હવે આંગળીના ટેરવે મળી શકશે રાજકોટ મેયર દ્વારા જોવામાં આવેલું સપનું આજ રોજ પૂરું કરવામાં આવ્યું છે. રાજકોટ મેયર દ્વારા સીએમ જેવું ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. હાલના કોમ્પ્યુટર યુગમાં મહાનગરપાલિકાની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે મેયર […]

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહભંગઃ 34000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે મોંઘી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા વાલીઓ સ્કૂલની ઉંચી ફી તથા અન્ય મોંઘી વસ્તુઓના કારણે ખાનગી સ્કૂલમાં સંતાનોના અભ્યાસનો તેમનો મોહભંગ થયો હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ ખાનગી સ્કૂલોને પણ સરકાર દ્વારા વધારે […]

વડોદરાના નવનિયુક્ત મેયર થયા કોરોના સંક્રમિત

તબીબની સલાહ અનુસાર હોમ ક્વોરન્ટાઈન સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવા કરી અપીલ ટ્વીટ કરી કોરોના સંક્રમણની આપી જાણકારી અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેમજ મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને આગેવાનો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા પ્રયાસો તેજ બનાવાયા છે. દરમિયાન […]

અમદાવાદ બાદ રાજકોટના મેયર પણ મેયર બંગલામાં નહીં જાય રહેવા !

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ શહેરોમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન ચાલીમાં રહેતા અમદાવાદના મેયર કિરિટભાઈ પરમારે મેયર બંગલામાં રહેવા જવાની બદલે પ્રજાની વચ્ચે ચાલીમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદના મેયરનો પ્રેરણાદાયક ઉત્તમ નિર્ણયને ભાજપના નેતાઓ સહિત અમદાવાદની પ્રજાએ પણ આવકાર્યો હતો. હવે રાજકોટના મેયર પ્રદિપ […]

મેયર તરીકેની પસંદગીથી કિરીટ પરમાર થયા ભાવુક, કહી આ વાતો

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં મેયર તરીકે કિરીટભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. સામાન્ય પરિવારમાં જન્મેલા કિરીટભાઈને શહેરના પ્રતિષ્ઠિત નાગરિક તરીકે પસંદગી થતા તેઓ ભાવુક થયાં હતા અને બોલતા બોલતા ડુમો ભરાઈ ગયો હતો. તેમજ તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનના વિકાસના કામો નાનામાં નાના વર્ગ સુધી પહોંચડવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની […]

અમદાવાદ શહેરના મેયર તરીકે કિરીટ પરમાર અને ડે.મેયર તરીકે ગીતાબેન પટેલની વરણી

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી બાદ છેલ્લા કેટલાક દિવસથી નવા મેયરને ભાજપના કેટલાક નેતાઓના નામ ચર્ચા હતા. અંતે શહેરના પ્રથમ નાગરિક તરીકે કિરીટ પરમારની પસંદગી કરવામાં આવી છે. આવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. આવી જ રીતે વડોદરાના મેયર તરીકે કેયુરભાઇ રોકડીયા અને […]

ગુજરાતમાં છ મેયરની પસંદગી માટે BJPની 8મી માર્ચે યોજાશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. છ શહેરના મેયરની પસંદગી મામલે ભાજપના વિવિધ નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. દરમિયાન ભાજપ દ્વારા છ શહેરોના મેયર, ડે.મેયર તથા વિવિધ કમિટીના આગેવાનોની પસંદગી માટે તા. 8મી માર્ચના રોજ પાલામેન્ટી બોર્ડની બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

ગુજરાતમાં 6 કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે મેયરની પસંદગી માટે કવાયત

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 500 બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલા ભાજપની 482 બેઠક ઉપર ભવ્ય વિજય થયો છે. જેથી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ છ મહાનગરપાલિકામાં ભાજપના મોવડી મંડળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code