વાપી જીઆઈડીસીમાં DRIએ પાડી રેડ, રૂપિયા 180 કરોડની કિંમતનું MD ડ્રગ્સ પકડાયું
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયાકાંઠો આવેલો છે. ત્યારે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. રાજ્યમાં ડ્રગ્સનો કારોબાર વધતો છે. ત્યારે DRIએ બાતમીને આધારે વલસાડના વાપી ખાતેની જીઆડીસીના એક યુનિટમાં રેડ પાડીને રૂપિયા 180 કરોડની કિંમતનો કુલ 121.75 કિલો મેફેડ્રોન પ્રવાહી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ DRI મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની […]