ACPCએ ME, M FARM, MBA, સહિત અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી
વિદ્યાર્થીઓ 24મી જુન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, વિવિધ કોર્સમાં ઉપલબ્ધ બેઠકની વિગત કમિટીની સાઇટ પર મુકવામાં આવી એમઇમાં 77 કોલેજોમાં 7048 બેઠકો ઉપલબ્ધ અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12ના પરિણામ બાદ હવે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જીકાસ દ્વારા સ્નાતક અને અનુસ્નાતકના પ્રવેશ બાદ હવે એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ […]