1. Home
  2. Tag "Meal"

ભોજનમાં લાલ મરચાનો વધારે પડતો ઉપયોગ કરવાથી થશે આવી આડઅસર

લાલ મરચું ટેસ્ટમાં વધારો કરતો સ્વાદિષ્ટ મસાલો છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી કેટલાક નુકસાન થઈ શકે છે. તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. ફાસ્ટ ફૂડથી લઈને નોન-વેજ અને શાક બનાવવા માટે, રસોડામાં પીસેલા લાલ મરચાનો ઘણો ઉપયોગ થાય છે. પરંતુ તેનાથી થતા નુકસાન વિશે લોકો ભાગ્યે જ જાણતા હશો. પાચન સંબંધી સમસ્યાઓ […]

જમ્યા પછી તરત પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો, થઇ શકે છે આ નુકસાન

હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ […]

ભોજન કર્યા પછી હૃદયના ધબકારા વધી જાય છે? તો હોઈ શકે છે કોઈ બીમારી

જમ્યા પછી હૃદયના ધબકારા વધી જાય છે? તો તરત જ ડોક્ટર પાસે પહોંચો જાણી લો કોઈ બીમારી તો નથી ને? આજકાલના સમયમાં મોટાભાગના લોકોને કોઈને કોઈ બીમારી તો હોય છે જ, કેટલાક લોકો ડાયાબિટીસની સમસ્યાથી હેરાન થતા હોય તો કેટલાક લોકો બ્લડ પ્રેશરની બીમારીથી.આવામાં કેટલાક લોકોને એવી પણ બીમારી હોય છે કે જેના કારણે તે […]

જમ્યા બાદ પેટ ભારે લાગે છે અને ગમતું નથી, તો આ રહ્યું તેનું સોલ્યુશન

જમ્યા પછી પેટ ભારે નહીં લાગે આટલું કરો અને રહો ફ્રેશ જમ્યા પછી આ વાતનું રાખો ધ્યાન લોકોને આજકાલ એવું ભારે ભારે ખાવાનું મન થયું હોય છે ને કે તેના પછી તે લોકોને પોતાનું પેટ ભારે ભારે લાગતું હોય છે અથવા વધારે ખવાઈ ગયું તેવું પણ લાગતું હોય છે, તો હવે આ લોકોએ ચિંતા કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code