ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ અને મીડિયા ઈન્ચાર્જ પ્રશાંત વાળાએ કાર્યભાર સંભાળ્યો
કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ ભાજપપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ટોચના નેતાઓએ ગુજરાત ભાજપની ટીમ સાથે બેઠક યોજી ગાંધીનગર, 29 ડિસેમ્બર, 2025: Gujarat BJP new team ગુજરાતમાં ભાજપના સંગઠનમાં નવા પદાધિકારીઓની જાહેરાત બાદ સૌએ કાર્યભાર સંભાળી લીધો છે. જોકે તે પહેલાં આજે સોમવારે, 29 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણી નેતાઓએ પક્ષના […]


