1. Home
  2. Tag "Medium"

ગુજરાતઃ ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન I-ORAના માધ્યમથી 36 જેટલી સેવાઓ ફેસલેસ બની

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઈ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની દ્વિતીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અદ્યતન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જિલ્લા સ્તરે મહેસુલી સેવાઓ વધુ ટ્રાન્‍સપેરન્‍ટ બને તેમજ ઈ-ધરા રેકર્ડ વધુ સુદ્રઢ બને તે અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપીને વિચાર-વિમર્શ કર્યો હતો. મહેસુલ વિભાગ અંતર્ગતની ઈ-ધરા સોસાયટીની રચના મુખ્યત્વે રાજ્યકક્ષાની એક સ્વાયત્ત અને […]

શિક્ષણ બોર્ડનો નિર્ણય, ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી, ગુજરાતી માધ્યમ બદલી શકશે

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 9થી 12ના ઘણા વિદ્યાર્થીઓ માધ્યમ બદલવા માગતા હોય છે. ઘણા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ ઈચ્છતા હોય છે. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દી માટે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા માગતા હોય છે. માધ્યમ બદલાનો કોઈ નિયમ ન હોવાથી આવા વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નહતા. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક […]

ગુજરાતમાં સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની નવી 100 શાળાઓ શરૂ કરાશે

અમદાવાદ: અંગ્રેજી હવે વિશ્વની ભાષા બની ગઈ છે ત્યારે વાલીઓમાં પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાની સરકારે વિચારણા કરીને પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ 100 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું લક્ષ્ય સેવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરાશે: નારાયણ રાણે

અમદાવાદઃ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાં કોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની મહેચ્છા વ્યકત કરી છે. રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોયર બોર્ડની બેઠકમાં હાજરી આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code