મેરઠઃ પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી, મુસાફરોની સમયસૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી
નવી દિલ્ગીઃ મેરઠના દૌરાલામાં એક મોટી દુર્ઘટના ટળી હતી સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી અને લોકો સમયસર ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાંથી ઉછળતી આગના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પેસેન્જર ટ્રેનના બે ડબ્બા અને એન્જિનમાં આગ લાગ્યા બાદ બાકીના કોચને અલગ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન મુસાફરોએ આખી ટ્રેનને આગની […]


