1. Home
  2. Tag "meeting held"

તામિલનાડુના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની બેઠક યોજાઈ

બેંગ્લોરઃ તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં આજે વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં યોજાઈ રહી છે. બેઠકમાં અન્ય લોકો સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી પણ સામેલ છે. બેઠકમાં શરૂઆતના તબક્કામાં સંઘવાદ અને સીમાંકનના મુદ્દાઓ સહિત અનેક […]

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમદાવાદઃ સહકારી માળખાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાની દિશામાં સહકાર વિભાગ કાર્યરત છે ત્યારે, ગાંધીનગર ખાતે સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં મંડળીના અને મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે […]

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અંગે હાઇ-પાવર એક્સપર્ટ ગ્રુપ મિટિંગ યોજાઈ

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)-ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેન્ધનિંગ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ થ્રૂ એન્હેન્સ્ડ ફોરેન્સિક એફિસિઅન્સી’ અંગે હાઇ-પાવર એક્સપર્ટ ગ્રુપ મિટિંગ યોજાઈ હતી. આ ગ્રુપ મિટિંગમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ, NHRCના ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ, ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમાણી, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા, કેન્દ્રીય ગૃહ સચિવ IAS અજય કુમાર ભલ્લા, NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ […]

કર્મયોગી ભારતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ, નવા ફોજદારી કાયદા પર અભ્યાસક્રમ શરૂ

મુંબઈઃ કર્મયોગી ભારતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12મી બેઠક મુંબઈમાં યોજાઈ હતી. બોર્ડે iGOT કર્મયોગી પ્લેટફોર્મ પર એક કરોડ કોર્સ નોંધણી અને 1,000 થી વધુ અભ્યાસક્રમોના ડબલ માઇલસ્ટોનને સ્વીકાર્યું. બોર્ડે પ્લેટફોર્મ માટે NITI સાથેના રાજ્યોના સહયોગની પ્રશંસા કરી, જે બ્લોક સ્તર અને જિલ્લા સ્તરે ક્ષમતા-નિર્માણ પહેલ કરવા સક્ષમ ક્યુરેટેડ પ્રોગ્રામ્સના મહત્વ પર ભાર મૂકે છે. કર્મચારી, […]

મુંબઈઃ G-20 બાદ હવે ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકનું આયોજન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G-20 સભ્યોની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કર્યા પછી, ભારત હવે મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) બેઠકનું આયોજન કરશે. 141મું IOC સત્ર 15 થી 17 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં આયોજિત કરવામાં આવશે. IOC સત્ર પહેલા IOC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 12, 13 અને 14 ઓક્ટોબરે થશે.આ માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ […]

અંબાજીમાં 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પુનમના મેળા અંગે બેઠક યોજાઈ

પાલનપુરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપાઠ ગણાતા અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમે માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં પદયાત્રિકો પણ પણ દર્શન માટે આવે છે. ભાદરવી પૂનમના મેળામાં 5 લાખથી વધુ ભાવિકો આવતા હોય છે. પણ આ વર્ષે વધુ ભાવિકો આવવાની શક્યતા છે. ત્યારે વહિવટી […]

કોંગ્રેસની CWCની બેઠકમાં કાયમી અધ્યક્ષ અંગે કરી આ વાત…

દિલ્હીઃ કોંગ્રેસમાં આંતરિક જૂથ બંધી વચ્ચે આજે સોનિય ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સંગટન બદલવાની માંગણી કરતા કેટલાક સિનિયર નેતાઓને તાકીદ કરીને જી-23ને એમ કહીને જવાબ આપ્યો કે, કોંગ્રેસના કાયમી અધ્યક્ષ પોતે છે, તેમણે કહ્યું કે, તેઓ પોતે જ પાર્ટીની સ્થાયી અધ્યક્ષ છે અને તેમને વાત કરવા માટે મીડિયાના સહારાની જરૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code