જમ્મુ-કાશ્મીર: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કુપવાડામાં લોકોને મળ્યા
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે કુપવાડા જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત લોકોને મળ્યા. આ દરમિયાન તેમણે ખાતરી આપી હતી કે નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ થયા પછી સરકાર વળતર આપશે. તેમણે કહ્યું કે ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરો, દુકાનો અને મદરેસા જેવી જાહેર સંપત્તિઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર […]