ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન
ગુરૂવારે વહેલી સવારથી દબાણ હટાવવાનું મેગા અભિયાન, 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસકાફલો તહેનાત, અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ […]