મહેમદાવાદમાં મધરાત બાદ 14 દુકાનોના તાળાં તૂટ્યાં, ચોર ટોળકીનો પોલીસને પડકાર
મહેમદાવાદ, 7 એપ્રિલ 2026: Locks of 14 shops broken after midnight ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મધરાત બાદ 4 તસ્કરોએ શહેરની 14 દુકાનના તાળાં તોડી 3 લાખથી વધુની ચોરી કરી હતી.એક દુકાનનું ડીજીટલ લોકર ન ખુલતા આખે આખુ લોકર ઉઠાવી ગયા હતા.ત્યારે અન્ય 12 દુકાનમાંથી રોકડની ચોરી કરીને ફરાર થઇ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. નવા […]


