1. Home
  2. Tag "Mehmedabad"

મહેમદાવાદ પાસે માલગાડી ટ્રેક પરથી ખડી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો, આજે કેટલીક ટ્રેનો રદ રહેશે

અમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક સોમવારે એક માલગાડીનું વેગન ખડી પડતા અમદાવાદ-વડોદરા વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પડી છે. ડબલ ટ્રેક હોવાથી એક ટ્રેક પરનો ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે. અમદાવાદથી વડોદરા તરફ જતી લાઈન ચાલુ છે. જ્યારે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનોને હાલ રોકી દેવામાં આવી છે. રેલવે વિભાગે ગુડઝ ટ્રેનને ફરી પાટા પર […]

ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશના પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે […]

મહેમદાવાદના નજીક પ્લાયવુડની ફેકટરીમાં આગ લાગતાં અમદાવાદના ફાયર ફાઈટરો દાડી ગયા

અમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલી એક પ્લાયવુડ ફેક્ટરીમાં આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી.આજે વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદની  ફાયર ટીમની મદદ લેવામા આવી હતી. આ ઘટનામાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જ્યારે જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code