મહેસાણા-ઊંઝા હાઈવે પર હોર્ડિંગ તૂટી પડ્યુ, છોટાઉદેપુરના બોરધા ગામે દીવાલ ધરાશાયી
ભારે પવનને લીધે હાઈવે પર હોર્ડિંગ્સ તૂટી પડતા યુવાનને ગંભીર ઈજા છોટાઉદેપુરના બોરધા ગામે દીવાલ તૂટી પડતા મહિલાનું મોત અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા ફુંકાયું છે. તે કેટલાક વિસ્તારમાં તેજ ગતિથી પવન ફુંકાયો છે. ત્યારે મહેસાણા-ઊંઝા હાઇવે પર રામોસણા બ્રિજ પાસે ભારે પવનને […]