1. Home
  2. Tag "mehsana"

પતંગ મહોત્સવઃ મહેસાણાના આકાશમાં 100 પુર્ણાઓએ ભરી ઉંચી ઉડાન

મહેસાણાઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત પૂર્ણા ની કચેરી અમદાવાદ ઝોન અને સંકલિત બાળ વિકાસ યોજના મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પૂર્ણા યોજના જાગૃતિના ભાગરૂપે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે પૂર્ણાની ઉડાન કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.આ પ્રસંગે શ્રી અન્નના બિસ્કીટ કિશોરીઓ માટે આપવા લાવ્યા હતા તેમજ આંગણવાડીઓ માટે જિલ્લા પંચાયતના […]

મહેસાણાના જોટાણામાં ધોળે દહા’ડે લૂંટ કેંસના 3 આરોપીને પોલીસે UPથી દબોચી લીધા

મહેસાણાઃ જિલ્લાના જોટાણામાં ત્રણ મહિના પહેલા એક બંગલા પર ધાડપાડુઓ ત્રાટક્યા હતા. એક પરિવારને ધોળે દહાડે બંદૂક બતાવી લાખોની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે લૂંટ કેસના ઉકેલ માટે ભારે જહેમત ઉટાવી હતી. સીસીટીવી કેમેરાના કૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને ટેકનોલોજીની મદદથી લૂંટારૂં ગેન્ગના ત્રણ શખસોને ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે. મહેસાણાના જોટાણા ગામમાં ત્રણ માસ પહેલા […]

મહેસાણામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશનનું કૌભાંડ, ટાર્ગેટ પુરો કરવા માટે ખોટા આંકડા દર્શાવાયા

મહેસાણાઃ ગુજરાતમાં કુટુંબ નિયોજનના કેસ લાવવા માટે હેલ્થ વર્કરોને ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. ઘણીવાર ટાર્ગેટ પુરો ન થતાં કર્મચારીઓને ઠપકો પણ આપવામાં આવતો હોય છે. મહેસાણા તાલુકામાં ભૂતિયા ઓપરેશનનું કૈભાંડ પ્રકાશમાં આવ્યું છે. મહેસાણામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશન મામલે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો હતો. જોકે, તપાસ કરવામાં […]

મહેસાણાના ઉપેરા- જાસ્કા રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

મહેસાણાઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂરઝડપે દોડતા વાહનોને લીધે સર્જાતા અકસ્માતોમાં મોતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઉપેરા અને જાસ્કા વચ્ચે રોડ પર પૂરઝડપે આવેલા છોટાહાથી ટેમ્પાએ બાઈકને અડફેટે લેતે બાઈકસવાર એક જ પરિવારના ત્રણના મોત નિપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, […]

મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડાની 1700 બોરીની આવક, 20 કિલોના 1050થી વધુ ભાવ બોલાયા

મહેસાણા :  ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકનું સારૂએવું ઉત્પાદન થાય છે. ત્યારે મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડા અને રાયડાની ધૂમ આવક જોવા મળી રહી છે. આ વર્ષે મહેસાણાના પંથકમાં એરંડા, રાયડા , કપાસ પાકનું વધારે વાવેતર થયું હતું. મહેસાણા માર્કેટ યાર્ડમાં બુધવારે એરંડાના ભાવ 1,050થી 1,264 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. અને યાર્ડમાં 1,763 બોરીની આવક નોંધાઇ […]

પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ મહેસાણામાં રવિવારે પાટીદારોનો સ્નેહમિલન સંમેલન SPGના બેનર હેઠળ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ  નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સંમેલનમાં એસપીજીના સભ્યોએ ફરીથી પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો.તેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. મુખ્યમંત્રી […]

આજરોજ ગૃહમંત્રી શાહે મહેસાણા ખાતે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો, પીએમ મોદીનું અઘરું સપનું પુરુ થયું

  ગાંઘીનગરઃ- આજરોજ 4થી જુલાઈને મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો આ સ્કુલ મહેલસાણા ખાતે બનાવાઈ રહી છે જે ભારતની સહકારી પ્રથમ સેન્ય સ્કુલ છે. જાણકારી પ્રમાણે આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં પીપીપી ધોરણે 100 નવી સૈનિક શાળાઓ શરૂ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની […]

મહેસાણાના વડનગરમાં ભવ્ય સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટવાક વર્ષોમાં સ્પોટર્સને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, સરકાર દ્વારા દર વર્ષે ખેલે ગુજરાતનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરી ઉપરાંત અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓ ઉભરીને બહાર આવી રહ્યાં છે. બીજી તરફ રમત-ગમતના મેદાનો ઉભા કરવામાં આવી રહ્યાં છે. મહેસાણાના વડનગરમાં પણ સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. મહેસાણાના સાંસદના હસ્તે ઉચ્ચ અધિકારીઓ […]

ગુજરાત ભાજપ દ્વારા મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની નિમણૂંકો કરાશે

ગાંધીનગરઃ  ગુજરાત પ્રદેશ ભાજપમાં જ આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખોના રાજીનામાં બાદ નવી નિમણૂકો કરાશે જેમાં. મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખોની સત્વરે […]

સબ સલામતના પોલીસના દાવાઓ વચ્ચે મહેસાણામાં રાજકીય આગેવાનની ઓફિસમાં ચોરી

અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવતું હોવાનો પોલીસ દાવા કરી રહી છે. હવે બેફમ બનેલા તસ્કરો સામાન્ય પ્રજાને જ નહીં રાજકીય આગેવાનોની મિલકતને નિશાન બનાવી રહ્યાં છે. મહેસાણામાં સાંસદની ઓફિસમાં ચોરી થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code