1. Home
  2. Tag "Men"

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]

ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારોઃ 1000 પુરુષોની સામે 1020 મહિલાઓ

દિલ્હીઃ દેશની વસ્તીમાં પ્રથમવાર પુરુષોની સરખામણીએ મહિલાની વસ્તીમાં વધારો જોવા મળી રહી છે. ક્યારેક મિસિંગ વુમનનો સામનો કરતા દેશમાં આ મોટી ખુશીની વાત છે. એટલું જ નહીં પ્રજનનદરમાં પણ ઘટાડો થયો છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે અનુસાર દેશમાં અત્યારે 1000 પુરુષોની સરખામણીએ મહિલાની સંખ્યા 1020 થઈ ગઈ છે. નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ […]

પુરુષોએ ચહેરાની રોનક વધારવા અપનાવવી જોઈએ આ ટીપ્સ

પુરુષોની સ્કીન યુવતીઓ કરતા અલગ હોય છે. એવામાં યુવાનો પોતાની સ્કીનની સંભાળ માટે બજારમાં મળતી ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ઉપસ્થિત કેમિકલ્સને કારણે ત્વચા નીખરવાની જગ્યાએ કાળી અને ડલ પડી જાય છે. પુરુષો ઘરમાં જ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની ત્વચાને સાઈડ ઈફેક્ટથી દૂર રાખીને નિખરતી બનાવશે. હળદર હળદર ત્વચાના રંગને સાફ રાખવામાં […]

40 થી વધારે ઉંમર ધરાવતા પુરુષોએ આ વાતનું રાખવું ધ્યાન, સ્વસ્થ રહેવા માટે જરૂરી

શું તમારી ઉંમર 40 થી વધારે વર્ષની છે? તો રાખો આ વાતનું ધ્યાન સ્વસ્થ રહેવા શરીરનું ધ્યાન રાખવું જરૂરી મોટાભાગના લોકોને જો કોઈ બીમારી થતી હોય અથવા મોટાભાગની બીમારીઓ થવા પાછળનું કારણ છે તમારું અયોગ્ય રીતે જમવાનું. અયોગ્ય રીતે જમવાની આદતોની અસર યુવાનીમાં કે 40 વર્ષ પહેલા જોવા મળતી નથી પણ 40 વર્ષ પછી તેની […]

દુનિયામાં પુરુષોની સરખામણીએ મહિલાઓનું આયુષ્ય લાંબુઃ એક રિપોર્ટમાં કરાયો દાવો

દિલ્હીઃ દુનિયાભરમાં પુરુષો અને મહિલાઓના આયુષ્ય સંબંધિત રિપોર્ટ પ્રકાશિત થઈ છે. વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક રિપોર્ટ 2021માં સામે આવ્યું છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં મહિલાઓનું આયુષ્ય પુરુષોની સરખામણીએ વધુ હોય છે. એટલે કે મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે. જો કે, આરોગ્યના મામલે મહિલાઓ પુરુષોથી પાછળ છે. એક્સપર્ટ આ ગ્લોબલ ટ્રેન્ડ પાછળ સારા આરોગ્યના […]

મહિલાઓની જેમ પુરુષોએ પણ ચહેરાની કાળજી રાખવી જોઈએ, આ ટીપ્સથી થશે ફાયદો

દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર અને સાફ રાખવો પસંદ હોય છે. ચહેરો જ પર્સનાલિટીનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. મહિલાઓ માટે અનેક વસ્તુઓ બજારમાં મળી રહે છે. જેથી તેઓ ચહેરાની સરળતાથી કાળજી રાખી શકે છે પરંતુ પુરુષો પોતાના ચહેરાની કાળજી રાખવાનું ટાળે છે. જો કે, મહિલાઓ કરતા વધારે ચહેરાની કાળજીની જરૂર પુરુષોને હોય છે. મોટાભાગના […]

વર્ષ 2020: સૌથી પ્રભાવશાળી પુરુષોમાં પ્રથમ ક્રમે સુશાંતસિંહ રાજપુતને મળ્યું સ્થાન

મુંબઈઃ ધ ટાઈમ્સએ વર્ષ 2020ના 50 સૌથી વધારે પોપ્યુલર પુરુષ અને મહિલાઓની યાદી જાહેર કરી છે. પુરુષોની યાદીમાં સુશાંતસિંહ રાજપુત અને મહિલાઓની યાદીમાં રિયા ચક્રવતિ પ્રથમ ક્રમે છે. આ યાદીમાં અલગ-અલગ ફિલ્ડ સાથે જોડાયેલા 40થી ઓછી ઉંમરના પુરુષ અને મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગયા એક વર્ષમાં સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી ઓનલાઈન પોલ મારફતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code