ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી
યુવા વિક્ટોરિયન બેટ્સમેન ઓલિવર પીક, આગામી મહિને યોજાનારા આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. આ પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન શેફિલ્ડ શીલ્ડમાં પોતાના પ્રદર્શનથી પોતાનું નામ બનાવી ચૂક્યો છે. 19 વર્ષીય પીક બીજી વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. તે 2024માં દક્ષિણ આફ્રિકામાં ટાઇટલ વિજેતા ટીમનો સૌથી યુવા સભ્ય હતો, તેણે પહેલી મેચ […]


