1. Home
  2. Tag "merath"

ઉત્તરપ્રદેશના  મેરઠમાં કાવડયાત્રાનું ડિજે 11 હજાર વોલ્ટની હાઇ ટેન્શન લાઇનની ઝપેટમાં આવતા 6 કાવિયાના મોત

લખનૌઃ- કાવડયાત્રાનો 4 જુલાઈના રોજથી આરંભ થઈ ચૂકર્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા સાથે દૂરઘ્ટના સામે આવી છે ,મેરઠમાં કાવડિયાઓની યાત્રાનું ડિજે હાઈ વોસ્ટેજ લાઈનની ઝપેટમાં આવતા 4 કાવડિયાઓ પોતાના જીવ ગુમાવ્યા છે. ડીજે કાવડ હાઇ ટેન્શન લાઇનની અડફેટે આવી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આગ લાગવાને કારણે ચાર કંવરિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે […]

મેરઠઃ તસ્કરોએ 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ચોરીનો કર્યો પ્રયાસ, માફી માંગતો સંદેશ પણ લખ્યો

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફિલ્મી સ્ટાઈલમાં તસ્કરો 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યાં હતા. તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને તિજોરીને કાપીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, તિજોરી નહીં તુટતા હતાશ ઘરફોડિયા તિજોરી ઉપર એક મેસેજ લખીને ફરાર થઈ ગયા હતા.   પ્રાપ્ત માહિતી અનુસારહ મેરઠના […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીનું બુલડોઝર ફરીથી સક્રિય, કુખ્યાત ગેંગસ્ટરની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસબાની ચૂંટણીમાં ફરીથી ભાજપનો ભવ્ય વિજય થયો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં જ ભાજપની નવી સરકાર રચાશે. જો કે, યોગી શપથ લે તે પહેલા જ તેમનું બુલડોઝર ફરી સક્રિય થયું છે. કુખ્યાત ગેંગસ્ટર બદનસિંહ બદ્દોની ગેરકાયદે ફેકટરી અને બાજારમાં તોડીને જમીનને દબાણ મુક્ત કરાઈ છે. પોલીસ અને મેરઠ વહીવટી તંત્રના અધિકારીઓએ […]

પીએમ મોદી 2  જાન્યુઆરીના રોજ મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ યૂનિ.નો શિલાન્યાસ કરશે – કાર્યક્રમની તૈયારીઓ શરુ

પીએમ મોદી 2જી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે મેજર ધ્યાનચંદ યૂનિ.નો શિલાન્યાસ કરશે   લખનૌઃ- પીએમ મોદિ નવા વર્ષની શરુઆત 2જી જાન્યુઆરીના રોજ મેરઠની મુલાકાત લેનાર છે, અહી તેઓ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસ કરશે. 2 જાન્યુઆરીએ મેરઠના સરથાના સલાવા ખાતે પીએમ મોદીની બેઠક માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વહીવટી અધિકારીઓ પીએમ નરેન્દ્ર મોદીની સભાની […]

દ.આફ્રીકાથી મેરઠ આવેલી મહિલા કોરોના સંક્રમિત મળતા જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલાયા – ઓમિક્રોનને લઈને જીલ્લાઓમાં એલર્ટ 

દ.આફ્રીકાથી મેરઠ આવેલી મહિલા કોરોના સંક્રમિત સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલાયા ઓમિક્રોનના ભયને લઈને એલર્ટ જારી   દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ઓમિક્રોનને લઈને દરેક રાજ્ય સતર્ક હોવા છત્તા દેશમાં 145ને પાર કેસની સંખ્યા જોવા મળી રહી છે ,વિદેશથી આવતા નાગરીકોમાં આ વેરિએન્ચથી પૃષ્ટિ થઈ રહી છે ત્યારે વિતેલા દિવસે […]

ચીનની કંપની દિલ્હી-મેરઠ આરઆરટીએસ યોજના માટે 6 કિમી લાંબી સુરંગ બનાવશે 

ચીનની કપંની બનાવશે દેશની  6 કિમી લાંબી સુરંગ ચીનની કંપની શંધાઈ ટનલ ઈન્જિનિયરિંગ કંપની લિમિટેડને કાનમગીરી સોંપાઈ દિલ્હીઃ-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહનએ દિલ્હી-મેરઠ આરઆરટીએસ યોજના હેઠળ માટે નવા  અશોકનગરથી સાહિબાબાદના સુધી બનનારી સાડા 5 કિલોમીટર લાંબી સુરંગના નિર્માણ કરવાનો કોન્ટ્રેક્ટ એક ચીની કંપની શંધાઈ ટનલ ઈન્જિનિયરિંગ કંપની લિમિટેડને આપ્યો છે છેલ્લા થોડા મહિનાથી લદ્દાખ સરહદે ચીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code