પીએમ મોદીએ નાગરિકોને મેરી માટી મેરા દેશ અભિયાનમાં ભાગ લેવા કરી અપીલ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરી માટી મેરા દેશ અભિયાનની સફળતાની શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે દેશભરની માટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘વાટિકા’ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના આદર્શને સાકાર કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના ટ્વીટના જવાબમાં વડાપ્રધાનએ X પર પોસ્ટ કર્યું:ખૂબ ખૂબ શુભકામના!મેરી માટી મેરા દેશ અભિયાન આપણી એકતા અને અખંડતાની ભાવનાને […]