સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગામન પહેલા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો હતો. ગુજરાતમાં ગરમીનો પારો ફરી 40 ડિગ્રી વટાવી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગ ફરી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગરમી વધી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 33.4 ડિગ્રીથી લઈને […]