1. Home
  2. Tag "Meteorological Department"

સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ જામ્યો છે, સતત 3 દિવસના વરસાદ બાદ આજે વરસાદે વિરામ લીધો હતો. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં 90 ટકા જેટલા પાણીનો સંગ્રહ […]

ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

દક્ષિણ ભારતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન હવામાન વિભાગે ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. પૂર્વ ભારતમાં ભારે વરસાદની […]

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું

લખનઉ: હાલમાં ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને જોતા ઘણી જગ્યાએ બાળકોની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હવે હવામાન વિભાગે પણ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે આજે […]

ગુજરાતમાં કેટલાક જગ્યા પર વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આગાહી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી,ગાંધીનગર, ખેડા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી […]

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉ.ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાત ઉપર હાલ બે વરસાદી સિસ્ટિમ સક્રિયા હોવાનું જાણવા મળે છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]

રાજ્યમાં આગામી ચાર દિવસ હિટવેવમાં રાહત

અમદાવાદ: બદલાતા મોસમમાં ક્યારે ગરમી હોય છે તો ક્યારે વરસાદ પડતો હોવાથી વાતાવરણનું અનુમાન કરવું મુશ્કેલ બન્યું છે. ગરમીની ઋતુ હોવા છતાં ધણી જગ્યાએ વરસાદ નું વાતાવરણ જોવા મળ્યું છે. જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. અને ગરમી વધવાના પણ કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. ગુજરાત રાજ્ય […]

દિલ્હી-એનસીઆરમાં વરસાદ સાથે વાવાઝોડું,કરા પણ પડશે – હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં વરસાદ બાદ અહીંનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સવારના સમયે હળવી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. લોકોને ફરીથી ધાબળા અને રજાઇઓ લેવી પડી છે. શનિવારે દિલ્હી-NCRમાં વરસાદ પડ્યો હતો. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા જેના કારણે ઠંડી વધી ગઈ છે. તે જ સમયે, રવિવારે પણ હવામાન સમાન […]

ઉનાળો આકરો રહેશેઃ દેશમાં સામાન્ય કરતાં વધારે ગરમ ઉનાળો રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં આવી રહેલો ઉનાળો અને શમનનાં પગલાં માટેની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોના સચિવો તથા ગરમીની સ્થિતિનું જોખમ ધરાવતાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ વૈશ્વિક હવામાનની ઘટનાઓ અને માર્ચથી મે, 2023 સુધીના સમયગાળા […]

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી

દિલ્હી:ભારતીય હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી છે.ધુમ્મસ અને વાદળછાયા દિવસના કારણે મંગળવારે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ઠંડીનો અનુભવ થયો હતો, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. IMDની આગાહી મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી શીત લહેર યથાવત રહેશે.આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code