અમદાવાદમાં દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન સવારના 6.20થી રાતના 7.20 વાગ્યા સુધી દોડાવાશે
અમદાવાદઃ શહેરમાં દિવાળીના પર્વના દિવસે રવિવાર છે. ત્યારે દિવાળીના દિવસે શહેરના મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે સવારે 6:20થી રાત્રિના 7:20 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો […]


