અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે કરી તપાસ
અમદાવાદ, 12 માર્ચ 2026: Threat to blow up the Metropolitan Court with a bomb શહેરમાં કેટલીક શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ ધમકી પણ મળી હતી. પણ પોલીસ તપાસમાં કંઈ મળ્યુ નહોતું, ત્યારબાદ આજે શહેરની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ત્રણ […]


