મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,7.6ની નોંધાઈ તીવ્રતા
મેક્સિકોમાં ભૂકંપના આંચકા 7.6ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:અમેરિકાના મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 નોંધવામાં આવી હતી.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]