મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતા નોંધાઈ
મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર 6.9 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ડરનો માહોલ દિલ્હી: મેક્સિકોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેણે મેક્સિકો સિટીની ઇમારતોને હચમચાવી દીધી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ દક્ષિણ મેક્સિકોના અકાપુલ્કોમાં આવ્યો હતો.જો કે,આ ભૂકંપના આંચકાથી […]


