1. Home
  2. Tag "michong"

ચક્રવાત ‘મિચોંગ’ અને વરસાદને કારણે તમિલનાડુમાં ભારે નુકસાન,રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂ. 5000 કરોડની વચગાળાની સહાયની માંગ કરી

ચેન્નાઈ:  તમિલનાડુ સરકારે ચેન્નાઈ અને રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓમાં અવિરત વરસાદથી નુકસાન પામેલા લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ અને રાહત આપવા માટે રૂ. 5,000 કરોડની વચગાળાની કેન્દ્રીય સહાયની માંગ કરી છે. આ મુદ્દો લોકસભામાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ અને સંસદીય દળના નેતા ટીઆર બાલુએ ઉઠાવ્યો હતો અને રાજ્યસભામાં તિરુચી શિવાએ મદદ માંગી હતી.આ સિવાય ડીએમકે સાંસદ […]

ચક્રવાત મિચોંગને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ, PM મોદીએ આંધ્રના સીએમ સાથે વાત કરી

દિલ્હી – દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ચક્રવાત મિચોંગની અસર વર્તે રહી છે ત્યારે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મિચોંગ વધુ ખતરનાક બની ગયું છે. આ સાથે જ હવામાન વિભાગની માહિતી મુજબ આવતીકાલે મંગળવારે સવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code