અમદાવાદમાં નવા નવ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાતા સંખ્યા 165 પહોંચી
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં 9 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો કેટલાક વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. શહેરમાં વધતા જતા કોરોનાના કેસને લઈને મ્યુનિ,કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. જે સોસાયટી કે ફ્લેટ્સમાં કોરોનાના […]