ગુજરાતઃ કચ્છમાં ભૂકંપના હળવા આંચકા, 3.2ની તીવ્રતા
ભૂકંપમાં કોઈ જાનહાન કે જાનામલને નથુ થયું નુકસાન ભચાઉથી 23 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સવારે ભૂકંપનો હળવો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયાનું જાણવા મળે છે. તાજેતરમાં જ કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો […]