આજે વિશ્વ દૂધ દિન, ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.5 ટકા
ગુજરાતમાં વાર્ષિક 18 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન ગુજરાતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 9.26 ટકાના દરે તેજ ગતિ વધ્યું દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં પ્રથમ અમદાવાદઃ વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ […]