નાસ્તા કે ટીફીન માટે બનાવો દૂધીના થેપલા, જાણો રેસીપી
થેપલા એ ગુજરાતની એક પ્રખ્યાત વાનગી છે. તેનો સ્વાદ ખૂબ જ સારો છે અને હવે લોકો આ રેસીપી અન્ય જગ્યાએ પણ બનાવે છે. તમે નાસ્તામાં સરળતાથી થેપલા બનાવી શકો છો અથવા બાળકો અને ઓફિસ માટે ટિફિનમાં આપી શકો છો. જો તમે કંઈક સ્વસ્થ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે દૂધીની આ વાનગી અજમાવવી જ જોઈએ. […]