અમુલ દુધ, દહીંના ભાવમાં લિટર-કિલોએ રૂપિયા 3નો વધારો, દૂધ ભાવ વધારો ગુજરાત લાગુ નહીં પડે
અમદાવાદઃ દિનપ્રતિદિન વધતા જતી મોંઘવારીમાં અમુલે ફરીવાર દુધ અને દહીંના ભાવમાં લિટર અને પ્રતિ કિલોએ રૂપિયા ત્રણનો વધારો કર્યો છે. જોકે દુધનો ભાવ વધારો ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો નથી. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં દુધનો ભાવ વધારો લાગુ પડશે. જ્યારે દહિંમાં પ્રતિ કિલોએ ત્રણ રૂપિયાનો વધારો ગુજરાત સહિત દેશબરમાં લાગુ પડશે. જેમાં અમુલ મસ્તી દહીં 1 […]