1. Home
  2. Tag "millets"

સશસ્ત્ર દળોમાં બાજરીના ઉપયોગને પ્રોત્સાહન અપાશે, MOU પર હસ્તાક્ષર કરાયાં

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી (MoHFW) ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં સશસ્ત્ર દળોમાં બાજરીના ઉપયોગ અને સ્વસ્થ આહારની પ્રથાને પ્રોત્સાહન આપવા અને સલામત તથા પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર આજે 13 જુલાઈ, 2023ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને મંત્રીઓએ શ્રી […]

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 21778 હેકટરમાં બાજરીનું વાવેતર

અમદાવાદઃ સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. […]

નવી દિલ્હીઃ એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન ભારતમાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે કોવિડ, સંઘર્ષ અને આબોહવાને ત્રણ મુખ્ય પડકારો તરીકે રજૂ કર્યા છે. આંતરરાષ્ટ્રિય બાજરા વર્ષ 2023ના પ્રી-લોન્ચ ફંક્શનને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ત્રણેય પડકારોમાંથી દરેક ખાદ્ય સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરે છે. જયશંકરે કહ્યું કે ભારત વિશ્વમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક દેશ છે. વિશ્વના […]

ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બાજરીનું ઉત્પાદન અને વપરાશ વધારવા પગલા લેવાશે

નવી દિલ્હીઃ નીતિ આયોગ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ) એશિયા અને આફ્રિકામાં બાજરી (બરછટ અનાજ)ને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘મેપિંગ એન્ડ એક્સચેન્જ ઑફ ગુડ પ્રેક્ટિસ’ નામની પહેલ શરૂ કરશે. આ ઈવેન્ટ 19 જુલાઈ, 2022ના રોજ ઓનલાઈન અને હાઈબ્રિડ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે. નીતિ આયોગ અને WFP ભારત અને વિદેશમાં બરછટ અનાજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code