સાતમ-આઠમના મીની વેકેશનને લીધે પ્રવાસન સ્થળોએ લોકો ઉમટી પડશે
પ્રવાસીઓમાં દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ, તમામ ટ્રેનોમાં લાબું વેઈટિંગ લિસ્ટ, ખાનગી ટ્રાવેલર્સએ ભાડાં વધારી દીધા અમદાવાદઃ ગુજરાતના લોકો હરવા-ફરવાના શોખિન ગણાય છે, ત્યારે સાતમ-આઠમની રજાઓમાં મોટાભાગના પરિવારોએ ફરવા જવા માટે પ્લાન કરી દીધો છે, જન્માષ્ટમીના પર્વનું સૌથી વધુ મહાત્મય સૌરાષ્ટ્રમાં હોય છે. ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. કેટલાક પરિવારો, દૂબઈ, સહિત વિદેશી […]