1. Home
  2. Tag "mining"

લિથિયમ, નિયોબિયમ અને દુર્લભ પૃથ્વી એલિમેન્ટ્સના ખનન માટે રોયલ્ટીનાં દરને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 3 મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજો – લિથિયમ, નિયોબિયમ અને દુર્લભ પૃથ્વીનાં તત્ત્વો (આરઇઇ)નાં સંબંધમાં રોયલ્ટીનાં દરને નિર્ધારિત કરવા માટે ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) ધારા, 1957 (‘એમએમડીઆર એક્ટ‘)ની બીજી અનુસૂચિમાં સુધારો કરવાની મંજૂરી આપી હતી. તાજેતરમાં ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ, 22023 સંસદ […]

અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજના અધિકારીઓના વાહનમાં કોઈએ GPS ટ્રેકર લગાવી દીધા

મોડાસાઃ કોમ્પ્યુટરના આધૂનિક યુગમાં હવે ગુના આચરનારા લોકો પણ નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. હવે તસ્કરો અધિકારીઓ પર વોચ રાખી રહ્યા છે. આવો એક કિસ્સો મોડાસામાં બન્યો છે. અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજની કચેરીના અધિકારીઓના વાહન પર કોઈએ જીપીએસ ટ્રેકર લગાવી દીધુ હતું. જેથી રેડ પાડવા જાય તેની ખનીજ ચોરોને જાણકારી મળતી હતી. આખરે એક અધિકારીએ પોતાના […]

ભાવનગરના સિહોરના ડુંગરાળ વિસ્તારોમાં ચાલી રહેલું બેરોકટોક ખનન સામે વિરોધ

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેર અને તેની આસપાસ ડુંગરોની હારમાળી છે. આ વિસ્તારના ડુંગરોમાં ગેરકાયદે બેરોકટોક ખનન પ્રવૃતિ ચાલી રહી છે. ફોરેસ્ટ વિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સિહોર શહેરની નજીક ડુંગર નજીક લીલા વૃક્ષો કાપીને ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખનનની પ્રવૃતિ તાકિદે અટકાવવાની માગ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા

ATLને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો અમદાવાદ, અદાણી ગ્રૂપની ભારતની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ની ટ્રાન્સમિશન શાખાએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0° માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ […]

ભાવનગરના ઘોઘા તાલુકામાં માઇનિંગને કારણે જમીન ઉપસી આવતાં ખેડૂતોમાં ભયનો માહોલ

ભાવનગરઃ  જિલ્લામાં વિકાસના નામે ખેતીની ફળદ્રુપ જમીનનો વિનાશ થઈ રહ્યો છે. જિલ્લાના ઘોઘાનાં બાડી-પડવા લિગ્નાઇટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા માઈનિંગના કારણે આજુબાજુના ગામની જમીનોમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યા છે. અહીં જમીનો પર કરવામાં આવી રહેલા ડમ્પિંગના કારણે ખેડૂતોની સોના જેવી જમીન નષ્ટ થઈ રહી છે. ડમ્પિંગના કારણે 40 ફૂટ જેટલી જમીન ઉપસી આવી છે જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code