વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે દરિયાઈ વિકાસમાં સ્થિરતા જરૂરી છે: વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ
નવી દિલ્હી, 06 માર્ચ 2026: વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું છે કે વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે દરિયાઈ વિકાસમાં સ્થિરતા જરૂરી છે. નવી દિલ્હીમાં રાયસીના સંવાદના બીજા દિવસે બોલતા, કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે ભારતના નિર્ણયો રાષ્ટ્રીય હિતોને અનુરૂપ છે અને કોઈ એક જૂથ સાથે જોડાયેલા નથી. તેમણે કહ્યું કે ભારત સતત નેવિગેશનની […]


